વાક્(વાઘ)બારસ – ‘વાક્ (વાણી) વિજ્ઞાન’
‘વાક્(વાણી)નો ધનની જેમ વિચારી વિચારીને ખર્ચ જોઈએ.
‘સુ-વાણી અને શુદ્ધ વાણી’ એટલે ‘શ્રી સરસ્વતી દેવીની ઉપાસના’,
આ ઉપાસનાથી અષ્ટ લક્ષ્મીની પ્રાપ્તિ સુલભ બને છે.
‘વાક્’ નું અપભ્રંશ થઈને ‘વાઘ’ થઈ ગયું છે તેથી ‘વાઘબારસ’ કહે છે.
વાક્ (વાઘ) બારસનાં શુભ દિવસે આપના કંઠે બિરાજમાન વાક્ દેવી શ્રી સરસ્વતીને નમસ્કાર.
– આધ્યાત્મિક વિજ્ઞાની લલિત