Question 14: 8 kendro vishe janavso – Question in Gujarati Language

Question 14: 8 kendro vishe janavso – Question in Gujarati Language.

કોઈપણ જીવાત્માનાં નાભિ પાસેનાં આત્મા પરનાં આઠ કેન્દ્રો કાયમી જ ખુલ્લા રહે છે. તેથી જેમ જેમ ભોગવટો ભોગવાતો જાય તેમ તેમ તે ઉપરની ગતિ તરફ આવતો જાય.

આ આઠ કેન્દ્રો પર ક્યારેય પણ અજ્ઞાનનું આવરણ લાગતું નથી. નહીંતો ક્યારેય મોક્ષ જ ના થાય!.

આ એક કુદરતી વ્યવસ્થા છે.

જેમ પાણીનું ઝરણું પર્વત પરથી નીચે તરફ ગતિ કરી નદી કે સમુદ્રમાં વહી જાય છે તેમ આત્માનો સ્વયંભૂ સ્વભાવ જ મોક્ષ છે કે ઉપર તરફ એટલે કે ઉર્ધ્વગતી જ થાય!

 

પ્રશ્ન પૂછવા બદલ આભાર,

– આધ્યાત્મિક વિજ્ઞાની લલિત (અંતઃકરણ અને આત્મા-પરમાત્મા ભેદ વિજ્ઞાની) (યોગ અને હોલિસ્ટિક સ્વાસ્થ્ય)

શોધક અને મુખ્ય સંશોધક – કલ્પદ્રુમ સર્વાંગી જીવન વિજ્ઞાન.

કલ્પદ્રુમ વિજ્ઞાન સંશોધન કેન્દ્ર.

સુરત, ગુજરાત, ભારત.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Open chat