Question 15 – What is Anātmā ? Question is in Gujarati
Anatma etle shu? અનાત્મા એટલે શું?
જવાબ:
અનાત્મા એટલે ‘આત્મા (પરમાત્મા)’ સિવાયનો બધો જ ભાગ. કે જેમાં ચૈતન્ય નથી તે બધુ જ.
આત્માની દ્રષ્ટિએ આપણું શરીર બે જ ભાગોમાં વહેચાયેલું છે.
- આત્મા (પરમાત્મા)
- અનાત્મા : મન-વાણી-શરીર
What is Anātmā?
Answer: Anātmā means everything except ‘Ātmā (Paramātmā,)’. That which has no consciousness.
In terms of the soul, our body is divided into two parts.
- Ātmā (Paramātmā)
- Anātmā: mind-speech-body