What is Kama Purushartha ?
- The word Kama is efforts (action) for the satisfaction of the mind and senses.
- A sincere marital relationship is a perfect example of this.
- In the kama purushartha a person can find the perfect expression of love and joy amidst the family atmosphere.
- The desire to gain power or prestige in the home or in external affairs also means work for the sake of manhood.
- This is an erroneous efforts by a relative view point in the pursuit ofpure enlightenment.
काम पुरुषार्थ क्या है?
- काम शब्द मन एवं इंद्रियों की संतुष्टि का पुरुषार्थ दर्शाता है।
- संनिष्ठ वैवाहिक संबंध इसका एक प्रमुख उदाहरण है।
- काम पुरुषार्थ में व्यक्ति पारिवारिक माहौल के बीच प्यार और आनंद की सही अभिव्यक्ति पा सकता है।
- घर या बाहरी मामलों में शक्ति या प्रतिष्ठा हासिल करने की इच्छा भी मर्दानगी के लिए काम करती है।
- शुद्ध आत्मज्ञान की खोज के लिए सापेक्ष दृष्टिकोण से यह एक भ्रांत पुरुषार्थ है।
કામ પુરુષાર્થ શું છે ?
- કામ શબ્દ મન અને ઇન્દ્રિયોની સંતુષ્ટિ માટેનો પુરુષાર્થ સૂચવે છે.
- સંનિષ્ઠ વૈવાહિક સંબંધ તેનો ઉત્તમ નમૂનો છે.
- કામ પુરુષાર્થમાં વ્યક્તિ કૌટુંબિક વાતાવરણ વચ્ચે પ્રેમ અને આનંદની સંપૂર્ણ અભિવ્યક્તિ પામી શકે છે.
- ઘરમાં કે બાહ્ય વ્યવહારોમાં સત્તાની કે માન-મરતબાની પ્રાપ્તિની ઈચ્છા એટલે પણ કામ પુરુષાર્થ.
- શુદ્ધ આત્મજ્ઞાનનાં અનુસંધાનમાં રિલેટિવ વ્યૂ પોઈન્ટથી આ એક ભ્રાંત પુરુષાર્થ છે.