Kalpdroom Sutras Gujarati

Kalpdroom Sutra 1001 Gujarati

‘કલ્પદ્રુમ સુત્ર 1001’ પોતાનાં ‘કલ્પદ્રુમ’ થી ‘પ્રજ્ઞા-પ્રકાશ’ ઉત્પન્ન થાય છે, કે જેનાથી ‘કલ્પશક્તિ’ કામ કરે છે. જેમ જેમ ‘કલ્પશક્તિ’ ખિલતી જાય છે, તેમ તેમ ‘જીવન નું ધ્યેય’ સ્પષ્ટ થતું જાય છે, અને ‘ધ્યેય’ માં જ ‘ચિત્ત’ લાગેલું રહે છે, ત્યારે આપો આપ ‘ધ્યાન’ ઉત્પન્ન થઈ જાય છે, કે જે પોતાનાં ‘ધ્યેય’ ને પૂર્ણ કરે છે. ‘કલ્પદ્રુમ એક વિજ્ઞાન છે’.   ...

Read More »