કલ્પદ્રુમ વાણી વિજ્ઞાન પ્રતિભાવો

Dr. Chandresh Chandpara

“કલ્પદ્રુમ વાણી વિજ્ઞાન એ સંપૂર્ણ સુખી થવાનું અને આ જન્મમાં જ મોક્ષે જવાનું કે આવતા જન્મમાં મોક્ષે જવાનું વિજ્ઞાન છે. ખરેખર અદભૂત વિજ્ઞાન છે. ઘણું જાણતા નહોતા તે જાણવા મળ્યું”
- Dr. Chandresh Chandpara (M.B.,D.G.O,MD) -Arpan Hospital & IVF Center, Surat
- કલ્પદ્રુમ વિજ્ઞાનસુ™ # 112

Default Avatar55
Mitali K. Paladiya
Surat

“કલ્પદ્રુમ વિજ્ઞાનમાં આવીને વાણી કેવી વાપરવી અને ક્યાં વાપરવી તે સમજ પડી અને બાળક સાથે કેવી રીતે વર્તન કરવું તે બધું જાણવા મળ્યું અને ખરેખર આત્મજ્ઞાન વિષે જાણવાની જીજ્ઞાસા જાગી”
- કલ્પદ્રુમ વિજ્ઞાનસુ™ #107

Default Avatar55
Ketan M. Paladiya
Surat

“ઘણા બધા સવાલ કર્યા પછી એવું લાગ્યું કે કલ્પદ્રુમ વાણી વિજ્ઞાનમાંથી ઘણું બધું એવું જાણવા મળ્યું કે વાણી કેવી વાપરવી, વાણી કેટલી વાપરવી, વાણી ઉપર અંકુશ જાણીને મજા આવી”
- કલ્પદ્રુમ વિજ્ઞાનસુ™ #108

Default Avatar55
Gargi Shingala
Moj-Masti for Kids - Rajkot

"Got to learn about how to carefully use "Vaani"
- Mrs. Gargi Shingala
- Kalpdroom Vignansu # 113

Default Avatar55
Mahesh Shingala
Rajkot

"ગુરુ વિશેની ઘણા વર્ષોથી મનોમંથન હતું તે કલ્પદ્રુમ વાણી (વિજ્ઞાન) માં આવ્યા પછી મને જે જાણવાની ઈચ્છા હતી તે આજે પૂરી થઇ છે"
- મહેશ જી. શિંગાળા
- કલ્પદ્રુમ વિજ્ઞાનસુ™ #114

Default Avatar55
Sharadaben A. Barasiya
Rajkot

"અમોને વાણી વિશે ઘણું જાણવા મળ્યું"
- શારદાબેન એ. બારસિયા
- કલ્પદ્રુમ વિજ્ઞાનસુ™ #118

 

 

%d bloggers like this: