Kalpdroom Sutra 1001 Gujarati

કલ્પદ્રુમ સુત્ર 1001

પોતાનાં ‘કલ્પદ્રુમ’ થી ‘પ્રજ્ઞા-પ્રકાશ’ ઉત્પન્ન થાય છે,

કે જેનાથી ‘કલ્પશક્તિ’ કામ કરે છે.

જેમ જેમ કલ્પશક્તિ ખિલતી જાય છે,

તેમ તેમ ‘જીવન નું ધ્યેય’ સ્પષ્ટ થતું જાય છે,

અને ‘ધ્યેય’ માં જ ‘ચિત્ત’ લાગેલું રહે છે,

ત્યારે આપો આપ ‘ધ્યાન’ ઉત્પન્ન થઈ જાય છે,

કે જે પોતાનાં ‘ધ્યેય’ ને પૂર્ણ કરે છે.

‘કલ્પદ્રુમ એક વિજ્ઞાન છે’.

 

 

About Sc. Lalit Vishwabandhu

Avatar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.