Kalpdroom Why Science Testimonials

Default Avatar55
Gaurang Kajavadra
CCTV Business - Surat

કલ્પદ્રુમ 'જીવન અને કાર્ય' હેતુ વિજ્ઞાન અંગે સુ-વિચારો
(Clear your why, before you fly' with Kalpdroom)

  • મારે પરિવારને સમય આપવો ખુબ જરૂરી છે તે મને આજે સમજાયું
  • ધંધો ખાલી મારાથી જ ચાલે તેવો વહેમ નીકળી ગયો
  • આપણા જીવનનું અને ધંધાનું કોઈ ધ્યેય હોવું જોઈએ તે સમજાયું
  • મારે મારા શરીરનું ખુબ જ મહત્વ છે તે પણ આજે સમજાયું. આપણે પોતાના માટે સમય કાઢવો ખુબ જ જરૂરી છે
  • સમયસર જમવા માટે સમય કાઢવો જરૂરી છે. તેમ પણ આજે મને સમજાયું
  • આપણી મદદે આવેલા વ્યક્તિની મદદ કરવી તેવી ભાવના રાખવી
  • - ગૌરાંગ કાજાવદરા
    - કલ્પદ્રુમ વિજ્ઞાનસુ #102

    %d bloggers like this: