Tag Archives: પ્રકૃતિ

34 Prakruti Na Tatvo

GAP Associates નાં કાર્યસ્થળે મારી હૃદયાત્મક મિટિંગ દરમ્યાન મારા મિત્ર શ્રીમાન અંબરીશ ટી. પરાજીયા (કે જેઓ મારા મિત્ર રવિ પટેલનાં ભાઈ થાય) એ ભારતીય પ્રાચીન ગ્રંથોનું તત્વજ્ઞાન દરેકને વિજ્ઞાનીનાં સંશોધનમાંથી મળે તેવા હેતુથી મને ‘૨૪ તત્વો’ નાં સંદર્ભમાં પ્રશ્ન પૂછ્યો હતો. જે સૌને વાંચવા મળે તે હેતુથી હું અહીં ‘૨૪ તત્વો’ + ‘૧૨ તત્વો’ અંગેની પોસ્ટ શેર કરું છું. સૌપ્રથમ ...

Read More »