Why YK ?

Why Yujon Kalpdroom ?

  • Yujon Kalpdroom (YK) Mind Training Tools with Cosmic Consciousness
  • Yujon Kalpdroom (YK) is a main tools of the Yujon Dream Sleep
  1. To Unite always with Cosmos / Universe for overall positive growth
  2. To Understand Main Goals of Life
  3. To Set Main Goals of Life
  4. To Fulfill Main Goals of Life
  5. To Get Positive Changes & Happiness in Life
  6. To Increase Faith & Self Confidence Towards Life
  7. To Reduce Stress / Mental Tension
  8. To Get Peace of Mind
  9. To Increase Concentration On Study
  10. To Increase Focus on Research / Innovation
  11. To Increase Concentration For New Invention
  12. To Increase Focus on Business /  Profession
  13. To Improve Decision Power
  14. To Feel Self Security
  15. To Remove Loneliness from Life
  16. To Change Attitude towards situations, positively
  17. To Get Balance in Life
  18. To Fulfill Dreams / Desires
  19. This is ‘the secret of the secret’

युजोन कल्पद्रुम किसलिये ?

  • युजोन कल्पद्रुम (YK), चित्र के रूपमें मन की ट्रेनिंग का एक साधन हे.
  • यूजोन कल्पद्रुम (YK), यूजोन स्वप्न निद्रा का एक मुख्य भाग हे.
  1. संपूर्ण सकारात्मक प्रगति के लिये ब्रह्मांड के साथ सतत जुड़े रहना
  2. जीवन के मुख्य हेतु समजने के लिये
  3. जीवन के मुख्य हेतु प्रस्थापित करने के लिये
  4. जीवन के मुख्य हेतु सिद्ध करने के लिये
  5. जीवनमें सकारात्मक बदलाव एवं सुख लाने के लिये
  6. जीवन और कार्य के प्रति श्रद्धा एवं आत्मविश्वास में बढ़ावा करता हे
  7. मानसिक तनाव कम करने के लिये
  8. मानसिक शांति के लिये
  9. अभ्यास / पढ़ाई में ध्यान केन्द्रित करने के लिये
  10. अनुसंधान / संशोधन / नवीनता में ध्यान केन्द्रित करने के लिये
  11. कुछ नया अविष्कार करने के लिये
  12. व्यवसाय के प्रति ध्यान केन्द्रित करने के लिये
  13. निर्णय-शक्ति बढ़ाने लिये
  14. अपने आपको सुरक्षित महसूस करने के लिये
  15. जीवनमें से अकेलापन दूर करने के लिये
  16. जीवनकी घटनाओ के प्रति अभिगम बदलना, सकरात्मक तरीके से
  17. जीवन में संतुलन लाने के लिये
  18. स्वप्नों को पूर्ण करने के लिये
  19. यह ‘रहस्य का रहस्य’ हे

યુજોન કલ્પદ્રુમ શા માટે ?

  • યુજોન કલ્પદ્રુમ, મનની તાલીમ માટેનું એક પ્રકારનું ચિત્રાત્મક વૃક્ષ છે.
  • યુજોન કલ્પદ્રુમ, યુજોન સ્વપ્ન નિદ્રાનો એક મુખ્ય ભાગ છે.
  1. સંપૂર્ણ પ્રગતિ માટે બ્રહ્માંડ સાથે સતત જોડાયેલા રહેવું
  2. જીવનનાં મુખ્ય હેતુ એટલે કે ઉદ્દેશ્ય સમજવા માટે
  3. જીવનનો મુખ્ય હેતુ એટલે કે ઉદ્દેશ્ય પ્રસ્થાપિત કરવા માટે
  4. જીવનનાં મુખ્ય હેતુ એટલે કે ઉદ્દેશ્યને સાર્થક કરવા માટે
  5. જીવનમાં સકારાત્મક બદલાવ તેમજ સુખ લાવવા માટે
  6. જીવન અને કાર્ય પ્રત્યે શ્રદ્ધા અને આત્મવિશ્વાસમાં વધારો કરવા માટે
  7. મનનો તણાવ દૂર કરવા માટે
  8. મનમાં શાંતિ લાવવા માટે
  9. અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે
  10. સંશોધન / નવીનતા માં ધ્યાન કેન્દ્રિત કરવા માટે
  11. નવી શોધ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવા માટે
  12. વ્યવસાયમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે
  13. નિર્ણય-શક્તિ વધારવા માટે
  14. વ્યક્તિગત સુરક્ષા અનુભવવા માટે
  15. જીવનમાંથી એકલતા દૂર કરવા માટે
  16. જીવનમાં બનતી ઘટનાઓમાં અભિગમ બદલવા માટે, સકારાત્મક રીતે
  17. જીવનને સમતોલ બનાવવા માટે
  18. સ્વપ્નો કે ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે
  19. આ રહસ્યનું પણ રહસ્ય છે