Yujon Matrimony

धन्य ग्रहस्थाश्रमो:

“एक नारी सदा ब्रह्मचारी,
एक नरे तुम नारायणी !”

ધન્ય ગ્રહસ્થાશ્રમો:

એક નારી સદા બ્રહ્મચારી,
એક નરે તમે નારાયણી !

संस्कार एवं सुशीलता घर को हंमेशा स्वर्ग बनाये रखता हे.

સંસ્કાર અને સુશીલતા ઘરને હંમેશા સ્વર્ગ બનાવી રાખે છે.

आपके लिये स्वर्गतुल्य घर बनाने के लिये हमें सेवा प्रदान करने का एक अवसर दीजिये – आपकी पसंदगी ढूंढने के लिये.

તમારા માટે સ્વર્ગતુલ્ય ઘર બનાવવા માટે અમને સેવા કરવાનો એક અવસર આપો – તમારી પસંદગી શોધવા માટે.

उसके लिये हमारा तरीका अलग हे.

તેનાં માટે અમારી રીત અલગ છે.

Yujon Matrimony

सर्व प्रथम आप आपका बर्थ डे कल्पद्रुम डाउनलोड कीजिये , उसके बाद यहाँ दिये गये फॉर्म के ज़रिये प्राथमिक रजिस्ट्रेशन करवाएं.

સૌથી પહેલાં તમે તમારું બર્થ ડે કલ્પદ્રુમ (eYK) ડાઉનલોડ કરો ત્યારબાદ અહીં આપેલ ફોર્મમાં પ્રાથમિક રજીસ્ટ્રેશન કરાવો.

Yujon Matrimony